Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / Events and News / સ્વાઈન ફલ્યૂ રોગ-વિરોધી ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું

સ્વાઈન ફલ્યૂ રોગ-વિરોધી ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું

  August 24,2017

આપણી શાળાના ભુતપૂર્વ વિધાર્થી  ડો ભાવેશ પી. પટેલ( નિરામય હોસ્પિટલ  કામરેજ સુરત) ના સૌજન્યથી સ્વાઈન-ફલ્યુ વિરોધી આયુર્વેદીક ઉકાળાનું આયોજન આચાર્યશ્રી ડો. જિજ્ઞેશભાઈ સુથાર તેમજ રમેશભાઈ ચૌધરી, જગદીશભાઈ એચ. પટેલ, અન્નપૂર્ણાબેન ત્રિવેદી દ્બારા કરવામાં આવ્યું. જેમાં ૧૭૦૦ જેટલાં બાળકોએ લાભ લીધો.

Tags : ,